GSTV
Home » News » સુરતના વરાછામાં હીરાની ઉચાપાત કરનાર ડાયમંડ ઓફિસનાં મેનેજરની કરાઈ ધરપકડ

સુરતના વરાછામાં હીરાની ઉચાપાત કરનાર ડાયમંડ ઓફિસનાં મેનેજરની કરાઈ ધરપકડ

સુરતના વરાછામાં હીરાની ઉચાપત અને ખરીદનારની ધરપકડ કરવામાં આવી છે. સુરતના વરાછામાં ડાયમંડ ઓફિસના મેનેજરે બાર લાખના હીરાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ડાયમંડ ઓફિસના માલિકે વતન જતા પહેલા મેનેજરને 200 કેરેટ વજનના હીરા સાચવવા આપ્યા હતા. હીરા માલિકે ઓફિસના સીસીટીવી ચેક કરતા મેનેજરનો ભાંડો ફૂટી ગયો હતો.

ઉચાપત કરેલા હીરા વરાછાના વેપારી જયરામ શીંગાળાને વેચી માર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. વરાછા પોલીસે મેનેજર સહિત ચોરીના હીરાની ખરીદી કરનાર વેપારી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi

 VIDEO: ગુસ્સમાં બિગ બોસનાં સ્ટેજ પર સલમાન ખાન, કહી દીધું શો ને અલવિદા

pratik shah

Maharashtra Electionમાં સલમાન ખાને પણ નાખ્યો વોટ, આ અંદાજમાં પહોંચ્યો પોલિંગ સ્ટેશન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!