GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

આ કારણે ધોની રમવા માંગે છે 2019નો વિશ્વકપ

ટીમ ઇન્ડીયાના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ 2019માં વિશ્વ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ધોનીએ મીડિયાએ વિશ્વ કપમાં રમવા બાબતના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ફિટનેસનો સવાલ છે તો ફીટ ના હોવ તો હજુ સુધી ક્રિકેટ ના રમું.
36 વર્ષીય મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું હતું કે, હજુ 1 વર્ષનો સમય છે. ત્યાં સુધીમાં હું તૈયારી કરીશ.
તો વધુમાં ધોનીએ ઉતરપ્રદેશના ખેલાડીઓ માટે કહ્યું હતું કે, અહી ક્રિકેટ હંમેશા સારું રહ્યું છે. અહી ગેંદબાઝોને જેટલા મોક નથી મળ્યા. પરંતુ સ્વીંગ પર તેની પકડ રહી છે.
તો ક્રિકેટના સફળ કપ્તાન ધોનીએ જણાવ્યુંકહ્યું હતું કે, ક્રિકેટનો દાયરો વધતો જાય છે. અફઘાનિસ્તાન અને નેપાલમાંથી સારા ખેલાડીઓ આવી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને અફગાન ટીમન રમત જોઈને ક્રિકેટના આગળ વધવાના સંકેત મળે છે.
તેઓએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે , પહેલા માતા-પિતા તેના બાળકોને રમવા બાબતે ખીજાતા હતા. આજે એ જ માતા-પિતા બાળકોને મેદાનમાં મોકલી રહ્યા છે. પરંતુ વાત એ છે કે, બાળકોને એટલી સુવિધા આપે છે કે, બાળકો ગરમી અને લુંને કારણે મેદાનમાં ટકતા નથી.

Related posts

કાળઝાળ ગરમી: અમદાવાદ શહેરમાં 48 ક્લાક માટે અપાયું ઓરેન્જ એલર્ટ

pratik shah

સાવધાન! વધુ પ્રમાણમાં સાફ-સફાઈનાં કારણે બાળકોમાં અસ્થમાનો ખતરો વધી રહ્યો છે

pratik shah

બાળકોની ઉંચાઇ વધારવામાં મદદ કરે છે આ યોગાસન, નિયમિત કરાવો અભ્યાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!