GSTV
Home » News » ઢોંગી ઢબુડી વિરૂદ્ધ પોલીસે ગાળીયો કસતા અંડરગ્રાઊન્ડ થઈ ગઈ

ઢોંગી ઢબુડી વિરૂદ્ધ પોલીસે ગાળીયો કસતા અંડરગ્રાઊન્ડ થઈ ગઈ

ગાંધીનગરના રૂપાલની ઢબૂડી મા ઉર્ફે ધનજી ઓડ સામે પોલીસે સંકજો કસ્યો છે.અને પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ઢબૂડી માની પાડોશમાં રહેતા રહીશોના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે. ઢબુડી મા પર લાગેલા આક્ષેપ બાદ ઢબૂડી ભુગર્ભમાં ચાલી ગઈ છે. પોલીસની નોટીસ બાદ પણ તે હાજર ન થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

READ ALSO

Related posts

લ્યો હવે મંદી અને મોંઘવારી અમુલને પણ નડી, દુધની આવકમાં ધરખમ ઘટાડો

Nilesh Jethva

સોનાનો ઢોળ ચડાવીને બનાવાયા છે Appleના આ ઇયરપૉડ, કિંમત એટલી છે કે આટલામાં તો એક ફ્લેટ આવી જાય

Bansari

આ છે પંજાબની સૌથી સુંદર અભિનેત્રી, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!