GSTV
Home » News » લોકસભા વચ્ચે વિધાનસભા ચૂંટણીનો આ મુદ્દો સળગ્યો, ભૂપેન્દ્રસિંહ 327 મતે જીતા ત્યારની છે વાત

લોકસભા વચ્ચે વિધાનસભા ચૂંટણીનો આ મુદ્દો સળગ્યો, ભૂપેન્દ્રસિંહ 327 મતે જીતા ત્યારની છે વાત

Dholka assembly elections

ધોળકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં બેલેટ પેપરના વિવાદ મુદ્દે જવાબદાર ચૂંટણી અધિકારી સામે પગલા ભરવાની સૂચના આપી દેવાઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ચીફ સેક્રેટરી જે.એન. સિંહને રિટર્નિંગ ઓફિસર ધવલ જાની સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. વિધાનસભા ચુંટણી દરમિયાન ફરજ પર બેદરકારી દાખવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

Prabhat Tara School

રાજકીય વલણ અપનાવી ચુંટણીમાં વિવાદ ઊભો કર્યો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ માત્ર 327 મતેથી જીત્યા હતા. અને તેમની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદ હાઈકોર્ટના નિર્દેશ બાદ ચૂંટણી પંચે ચીફ સેક્રેટરીને પત્ર લખી રિટર્નિંગ ઓફિસર સામે કાર્યવાહીની સૂચના આપી છે.

READ ALSO

Related posts

રાજ્યના આ વિસ્તારમાં વરસાદને પગલે પાકને ભારે નુકશાન, ખેડૂતોની ચિંતા વધી

Nilesh Jethva

રેલવે અને ટપાલ વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે આપી આટલી મોટી દિવાળી ગિફ્ટ

Bansari

બૉયફ્રેન્ડ ઘરે ન હતો તો તેના દિકરા સાથે માણ્યુ સેક્સ, અશ્લીલ વીડિયો મોકલતી અને…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!