GSTV
Home » News » ધંધુકા બરવાળા રોડ પર ટ્રક પાછળ કાર ઘુસી જતા ચાર વ્યક્તિના મોત

ધંધુકા બરવાળા રોડ પર ટ્રક પાછળ કાર ઘુસી જતા ચાર વ્યક્તિના મોત

અમદાવાદના ધંધુકા બરવાળા રોડ પર ટ્રક પાછળ કાર ઘુસી જતા ચાર વ્યક્તિના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. અકસ્માતની ઘટના તગડી ગામ પાસેની છે અને અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર વ્યક્તિમાંથી બે મહિલાઓ છે. કાર સવાર સુરતથી સાળંગપુર જઈ રહ્યા હતા. તે સમયે સવારે પાંચ વાગ્યાના અરસામાં અકસ્માત નડ્યો હતો.ઘાયલ વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે ધંધુકાની હોસ્પિટલમાં ખસેડાયો છે.

Read Also

Related posts

અમદાવાદમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેના ગજગ્રાહમાં પ્રજાના હાલ બેહાલ

Nilesh Jethva

અમદાવાદમાં પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં રેલી, રસ્તામાં પડેલા ભુવાનો અનોખો વિરોધ કરાયો

Nilesh Jethva

ડોક્ટરોની ઘોર બેદરકારી : મહિલાની પ્રસુતિ બાદ તબીબો … ભૂલી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!