GSTV
Home » News » દાહોદ અને છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ચોતરફ પ્રસરી ઠંડક

દાહોદ અને છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ચોતરફ પ્રસરી ઠંડક

છોટાઉદેપુરમાં દિવસભરના ઉકળાટ બાદ ભારે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. છોટાઉદેપુર ઉપરાંત બોડેલીમાં પણ જોરદાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત દાહોદ જીલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દાહોદ જીલ્લાના ધાનપુરમા ધોધમાર વરસાદ વરસ્યો હતો. જીલ્લાના અન્ય વિસ્તારમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાંબા વિરામબાદ વરસાદ થતા ચોતરફ ઠંડક પ્રસરી હતી.

READ ALSO

Related posts

દિવાળીમાં આ દિવસે ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરતાં, નહીંતર જીવનમાં આવશે આટલી મોટી સમસ્યાઓ

Bansari

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!