GSTV
Home » News » પક્ષ પલટો કરીને ભાજપમાં ગયેલા આ પૂર્વ ધારાસભ્ય કોંગી નેતાઓ સાથે દેખાતા રાજકારણ ગરમાયું

પક્ષ પલટો કરીને ભાજપમાં ગયેલા આ પૂર્વ ધારાસભ્ય કોંગી નેતાઓ સાથે દેખાતા રાજકારણ ગરમાયું

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ધવલસિંહ ઝાલા ફરીથી કોંગ્રેસ નેતાઓ સાથે જોવા મળતા ચર્ચાઓ શરૂ થઈ છે. ભાજપની ટિકીટ પર બાયડ બેઠકથી હારેલા ધવલસિંહ ગૃહમાં કોંગ્રેસ પક્ષના નેતાઓ સાથે ગંભીર ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા. ધારાસભ્ય ગૃહની કેન્ટીનમાં તેઓ કોંગી ધારાસભ્ય સાથે નાસ્તો કરતા નજરે પડ્યા હતા. નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર સાથે ધવલલિંહ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. જો કે પેટાચૂંટણીમાં તેમની હાર થઈ હતી. તેઓ ફરી કોંગીનેતાઓ સાથે દેખાતા રાજકારણ ગરમાયું છે.

READ ALSO

Related posts

બાળકો સ્માર્ટક્લાસ અને લેપટોપ પર અભ્યાસ કરશે એ દિવસો હવે દૂર નથી, રૂપાણી સરકાર કરશે પૂરૂ આ સપનું

Nilesh Jethva

ઓ બાપ રે, શિક્ષકે ભણાવવા માટે પણ રાખ્યો હતો ડમી, 3 વર્ષ શાળાનું પગથિયું પણ નહોતા ચડ્યા

Nilesh Jethva

લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી કંપની સંચાલકો ઓફિસને તાળા મારી ફરાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!