GSTV

ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા આ ડેમમાં નવા નીર ન આવતા ખેડૂતોની ચિંતા વધી

આ વર્ષે ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં નવા નીરની આવક હજુ નથી થઈ. ગત વર્ષે પણ ધરોઈ ડેમ મોડો ભરાયો હતો. આ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના 9 શહેર તેમજ 385 ગામોને પીવાનું પાણી મળી રહે છે. જોકે ગત વર્ષની સરખામણીએ ડેમમાં 36 ટકા પાણીની આવક રહી છે.

જેથી પાણીની અછત તો નહી સર્જાય. કારણકે હાલમાં ડેમમાં 601 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ મહત્વનું છે કે લોકોને પિવાનું પાણી તો મળી રહેશે. પરંતુ ખેડૂતોને સિંચાઈનું પાણી નહી મળી શકે. જેથી ખેડૂતોમાં હાલ ચીંતામાં માહોલ જોવા મળી રહ્યો છે. જેથી તેમની એવી ઈચ્છા છે કે ડેમમાં નવા નીરનું આગમન થાય.

READ ALSO

Related posts

સોના-ચાંદીના ભાવો થયો ઘટાડો, ભારતમાં 50 હજાર રૂપિયાથી નીચે આવી શકે છે કિંમત

Mansi Patel

દિવા તળે અંધારું : સુરત મ્યુનિ.ની જ 154 મિલકતો બિસ્માર હાલતમાં, ઉતારી પાડવી પડે તેટલી જર્જરિત

Bansari

ઘરનું ઘર : મોદી સરકારનું સપનું પણ ગુજરાતમાં આટલા લોકો પાસે નથી ઘર, દેશમાં બીજા નંબરે રાજ્ય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!