GSTV
Gujarat Government Advertisement

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Last Updated on February 17, 2020 by

મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા ભણતર આપ્યા બાદ નોકરી ન આપતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓએ એવા આક્ષેપ કર્યા છે કે, દૂધ સાગર ડેરીએ કરેલો અભ્યાસક્રમ સમાપ્ત થયા બાદ પણ તેમને નોકરી ન મળી, જેથી 76 વિદ્યાર્થીઓના ભાવી સાથે રમત રમવામાં આવી છે. જેને અનુલક્ષીને આજે ગણપત યુનિવર્સિટીની સામે જ એબીવીપી દ્વારા ધરણા આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા નારા લગાવામાં આવ્યા હતા. મહત્વનું છે વિદ્યાર્થીઓ ડેરીમાં નોકરી મેળવવા માટે મક્કમ છે જ્યારે દૂધ સાગર ડેરી દ્વારા હજુ પણ ભેદી મૌન જોવા મળી રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Cyber ​​Fraud: જો તમારા ખાતામાંથી પૈસા નીકળી જાય તો ગભરાશો નહીં,આ રીતે પાછી મેળવી શકો છો તમારી મેહનતની કમાણી

Vishvesh Dave

અચાનક રૂપિયાની જરૂર પડી? આ વસ્તુ તમારી પાસે છે તો તરત મળી જશે લોન, જાણી લો જરૂરી વાતો

Zainul Ansari

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!