આસોપાલવ હોય કે બિલ્વ પત્ર હોય કોઈ પણ વનસ્પતિઓનો ધાર્મિક કાર્યમાં ઉપયોગ થતો જ હોય છે. ધાર્મિક કાર્યોમાં મોટાભાગે વનસ્પતિઓ અગ્રસ્થાને રહી છે. ઘણી વનસ્પતિઓનો મંદિરમાં ઈશ્વરની પૂજા કરવાની હોય કે કોઈ પણ ધાર્મિક કામ હોય તે માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે આ વનસ્પતિઓ કઈ છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ તમામ વાતો વિશે ઉંડાણપૂર્વક જાણીશું ધર્મલોકમાં… અને આ વિશેની માહિતી આપશે ડૉ.હેમિલભાઈ લાઠીયા.
READ ALSO
- OnePlus 11R 5G Launch: મજબૂત સુવિધાઓથી સજ્જ છે આ ફોન, કિંમત આટલી જ છે
- અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે : મલ્લિકાર્જુન ખડગે
- “આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ
- જીવીકે ગ્રુપના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધીના આરોપને નકારી કાઢ્યો, “અદાણી જૂથ તરફથી કોઈ દબાણ ન હતું”
- રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય / હવે વિદેશથી આવતા મુસાફરો પણ કરી શકશે UPIથી પેમેન્ટ