GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ધર્મલોક : જાણો વસંત પંચમીના દિવસે કયા ધાર્મિક કાર્યો થાય છે

વાસંતિક અવાજ સાંભળવા કાન, નાક, આંખો, બુદ્ધિ, હૃદય, આ બધાંનાં બારણાં ખુલ્લાં કરી દેવાં પડશે… એ બધાં રસપૂર્વક ખુલ્લાં રાખ્યા હશે તો જ આહ્લાદક વાસંતિક ‘ર્ફૈષ્ઠી’ સાંભળી શકાશે… તમે ઉભા હશો, બેઠા હશો કે ચાલતા હશો, ને કોયલડી ઓચિંતી કૂ..ઉ..ના પંચમ સૂર રેલાવવા માંડશે. તમે કાન ખૂલ્લા રાખ્યા હશે તો, ‘વસંત’ તમને ‘કોયલ’ બનાવી દેશે ! કદાચ એવું પણ બનશે કે, તમે કૂ..ઉ.. કરી આનંદનો પ્રત્યુત્તર પાઠવશો. આવા મીઠા ટહૂકા તમારા જનવ્યવહારમાં, ઘણા જ ઉપયોગી થઈ પડશે. આજના ધાંધલિયા અને ધમાલિયા ભૌતિક વાતાવરણમાં કાગડાના કર્કશ અવાજ અને કોયલના મીઠામધુર અવાજ વચ્ચે ફરક જ લાગતો નથી ! શાંતિથી રસપૂર્વક સાંભળેલો કોયલનો મધુર પંચમસૂર, કાગડાના કર્કશ અવાજ જેવા સ્વભાવનુંને વાણીનું, કર્કશપણું દૂર કરશે. આપણાં વાણી-વર્તનમાં મંઝુલ સૂર વહેવા માંડશે.. લાગશે કે ‘વસંત’ વ્હાલથી આપણને સ્પર્શી રહી છે. ત્યારે આજે વસંત પંચમીના પાવન પર્વ પર ધર્મલોકમાં જાણીએ વસંત પંચમીનું મહત્વ અને ધાર્મિક વિધિઓ વિશે…..

READ ALSO

Related posts

અમદાવાદમાં આજે સાદગી પૂર્ણ રીતે નીકળશે જળયાત્રા, સાબરમતી નદીના નીરથી કરાશે ભગવાન જગન્નાથનો અભિષેક

Nilesh Jethva

કિસાન કોંગ્રેસનાં ચેરમેન પાલ આંબલિયાએ રાજ્ય પોલીસ વડાને લખ્યો પત્ર, મહત્વનાં પ્રશ્નો બાબતે કર્યો ઉલ્લેખ

pratik shah

કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામા, ગુજરાત વિધાનસભામાં બેઠકોની સ્થિતિ બદલાઇ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!