GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ધર્મલોક : ગુજરાતના એ પવિત્ર યાત્રાધામો જ્યાં શનિદેવના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે

શનિદેવનું મહાત્મ કોણ નથી જાણતું ? રાવણે તમામ ગ્રહોને પોતાના કેદમાં કર્યા હતા પણ શનિદેવ તેમના તાબે નહોતા થયા. આ વાતથી જ ઉગ્ર બનેલા રાવણે શનિદેવને ઘોર યાતનો આપવા માંડી હતી. ત્યારે આજે ધર્મલોકમાં વાત કરીએ શનીદેવની. ગુજરાતના વિવિધ પવિત્ર ધામોમાં શનિદેવનું મંદિર આવેલું છે. જેની પૂજા કરવા માટે ભારતભરથી લોકો આવે છે.

મોટાભાગના ભક્તો પૂજા કરવા માટે શની શિંગડાપુર જતા હોય છે પણ તમે શની શિંગડાપૂર ન જઈ શકો તો ગુજરાતમાં ઉમરગામ ખાતે એક એવી જગ્યા આવેલી છે જ્યાં ઘણા ભક્તો શનિ દેવના દર્શન કરવા માટે જાય છે. ઉપરથી આ મંદિર શની શિંગડાદેવની ગરજ સારે તેટલું જ વિશાળ અને ભવ્ય છે. અહીં આવેલી મૂર્તિ અદ્દલ શિંગડાપૂરના શનિદેવની આબેહુબ લાગે તેવી જ પ્રતિકૃતિ છે.

માત્ર હનુમાન જ નહીં પણ શનિ દેવ પણ એવા દેવ છે જેમના પર તેલ અર્પણ કરવામાં આવે છે. માત્ર તેલ નહીં પણ કાળા તેલ પણ અર્પણ કરવામાં આવે છે. ઉપરથી આ શનિદેવનું એક એવું મંદિર છે જ્યાં ભક્તોને સાડા સાતીમાંથી મુક્તિ મળે છે. અને આ મંદિર આવેલું છે મોરેનામાં

મોરેના અને ઉમરગામ બાદ મુલાકાત લઈએ પોરબંદર જિલ્લાની. અહીં શુકદેવ હાથી પર સવાર થઈને પ્રગટ થયા હતા. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે હાથી કેમ ? કારણ કે શનિદેવનું વાહન તો કાગડો છે. ત્યારે આ કથા સાંભળીને જ કરીએ હાથલામાં આવેલા શનિદેવના દર્શન…

READ ALSO

Related posts

લોકડાઉનમાં અત્યાર સુધીનું સૌથી કરૂણ દ્રશ્ય, ઉઠ મા ઉઠી જા મા પણ આ નાના બાળકને કોણ સમજાવે કે….

pratik shah

કાળાબજારીઓ સામે કડક પગલાં ભરવા પુરવઠા વિભાગને અપાયો આદેશ, શહેરમાં આજથી અનાજ વિતરણની પ્રક્રિયા શરૂ

pratik shah

રાજકોટ આવ્યા તો કોંગ્રેસના પાલ આંબલિયાને કરાયા હોમ ક્વોરંટિન, મેંગો ફેસ્ટિવલમાં જનારા શું કોરોના ફ્રી હતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!