GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Amitabh Bachchan ની તબિયત પર બોલ્યા ધરમપાજી, કહ્યું: જલ્દી સાજો થઇ જશે મારો ભાઈ, જ્યા તમે ચિંતા ન કરો

બોલીવુડના શહેનશાહ Amitabh Bachchan ને કોરોના વાયરસનું સંક્રમણના સમાચાર જાહેર થતા દેશભરમાં તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના થઇ રહી છે. 77 વર્ષીય અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી આપી હતી. આ ટ્વીટ પર કમેંટ કરીને તેમના ચાહકો તેમના પાટે પ્રાર્થના કરી રહ્યા છે. ફેન્સ, સોશિયલ મીડિયા યુઝર્સ, બૉલીવુડ સેલિબ્રિટી, રાજકીય નેતાઓ તમામ અમિતાભની સારી તબિયત માટે પ્રાર્થના કરી રહ્યા છે,

Amitabh Bachchan

ધરમપાજી એ વ્યક્ત કર્યો વિશ્વાસ

તો, શોલેમાં અમિતાભના જોડીદારનો રોલ નિભાવનાર હીમેન ધર્મેન્દ્રએ પણ અમિતાભના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. ધરમપાજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અમિતાભ જલ્દી સજા થઇ જશે।  તેમને લખ્યું છે કે અમિત, જલ્દી સારા થઇ જાઓ, હું જાણું છું મારો બહાદુર નાનોભાઈ જલ્દી સારો થઇ જશે. બસ એક બે દિવસની વાત છે. જયા તમે ચિંતા ન કરો. બધું સારું થઇ જશે મારી બહાદુર બચ્ચી… પોતાનું ધ્યાન રાખો અને ઘરે બધાનું ધ્યાન રાખો… ખુબ ખુબ પ્રેમ…”

ALSO READ:

Related posts

જો તમારે 2.5 લાખ રૂપિયા સુધીની સબસિડીનો લાભ જોઈએ તો આ રીતે સરકારી આવાસ યોજનાનું ઓનલાઇન ભરો ફોર્મ

Dilip Patel

કોંગ્રેસ પાર્ટી મઝધારમાં ફસાઈ ગઈ છે, જનતાની વચ્ચે બનેલી આપણી છબીને સુધારવાની જરૂર

Pravin Makwana

WhatsApp ચેટથી થયો ખુલાસો, પોતાની બહેનથી નારાજ હતો સુશાંત, મામલો થાળે પાડવાની કોશિષ કરી રહી હતી રિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!