GSTV
Home » News » ધર્મેન્દ્રએ શેર કર્યો તેના ફાર્મ હાઉસનો વીડિયો, કહ્યું…’ભેંસો સાથે ભેંસ જેવું બનવું પડે…’

ધર્મેન્દ્રએ શેર કર્યો તેના ફાર્મ હાઉસનો વીડિયો, કહ્યું…’ભેંસો સાથે ભેંસ જેવું બનવું પડે…’

બોલિવૂડ એક્ટ્રેસ ધર્મેન્દ્ર અત્યારે પોતાનો સમય પોતાના ફામ હાઉસ પર પસાર કરી રહ્યો છે. ધર્મેન્દ્ર ત્યાં ખેતી કરે છે અને તેના પાલતુ પ્રાણીઓ સાથે સમય પસાર કરે છે. તાજેતરમાં જ ધર્મેન્દ્રએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ભેંસના બચ્ચાને દૂધ પીવડાવતા શીખવે છે.

તેની સાથે ધમેન્દ્ર કહે છે, ‘ભેંસ સાથે ભેંસ જેવું બનવું પડે છે.’ વીડિયો શેર કરતાં ધર્મેન્દ્રએ લખ્યું, મારી ભેંસનું પહેલું બચ્ચું હતું. ન તો માને ખબર છે કે કેવી રીતે દૂધ પીવડાવાય અને ન તો બચ્ચાને ખબર છે કે કેવી રીતે દૂધ પીવાય. તેણે આગળ પણ લખતા કહ્યું કે, ખેડૂત હોવાના નાતે મેં તે બંને માટે સરળ બનાવ્યું.

ધર્મેન્દ્રનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેને ફેન્સ પસંદ કરી રહ્યા છે.

આ પહેલા પણ ધર્મેન્દ્રએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે બતાવ્યું હતું કે એક નવા આઈડિયા ગાર્ડનિંગ કરવાનો. ધર્મેન્દ્રની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ જલદી જ ફિલ્મ ચિટર્ચ સેલિબ્રેટ લાઈફમાં જોવા મળશે. સંગીત સિવાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આવતા વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થશે. ફિલ્મમાં ધર્મેન્દ્રનો પુત્ર બોબી દેઓલ પણ જોવા મળશે.

Read Also

Related posts

બ્રહ્મલીન થયેલા જીવરાજ બાપુને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ સતાધાર પહોંચી આપી શ્રદ્ધાંજલી

Mayur

દુનિયાના સૌથી મોટા રેન ફોરેસ્ટ અમેઝનમાં લાગી વિકરાળ આગ, અંધારામાં ડૂબ્યું સાઓ પાઓલો શહેર

NIsha Patel

પત્ની અનુષ્કા સાથે એન્ટીગાના બીચ પર આ રીતે એન્જોય કરી રહ્યો છે વિરાટ કોહલી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!