GSTV

ધારી/ સુરેશ કોટડીયાના કાર્યાલયનું થયું ઉદ્ઘાટન, ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

ધારી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયા અને તેમના સમર્થકો જ કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા સાથે સુરેશ કોટડીયાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુ. હતું. આ દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણી..પુંજાભાઇ વંશ.. હર્ષદ રિબડીયા સહિતના ઘારાસભ્યો હાજર હતા.

સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા સાથે સુરેશ કોટડીયાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુ

ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા થયા હતા…તો આ સમયે ભાજપ અને એનસીપીના 37 કાર્યકરો વિપક્ષ નેતા પરેશ ધાનાણીની હાજરીમાં કોંગ્રેસમા જોડાયા હતા..તો આ સાથે એનસીપીના યુવા પ્રમુખે પણ કોગ્રેસ નો ખેસ ઘારણ કર્યો હતો.

READ ALSO

Related posts

VIP રોડ પર VIP નેતાઓનો અકસ્માત/ મુખ્યમંત્રીની ગાડીના કાફલાનો પૂર્વ મુખ્યમંત્રીની ગાડીના કાફલા સાથે થયો અકસ્માત

Pravin Makwana

ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, બે દિવસમાં અમદાવાદની આ હોસ્પિટલમાં ટ્રાયલ માટે આવશે કોરોના વેક્સિન

Nilesh Jethva

17 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં પડી આટલી ઠંડી, દેશના આ વિસ્તારોમાં પણ પડશે ભયંકર ઠંડી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!