GSTV

છેલ્લા એક વર્ષથી ધોરાજીની દીવાલ ધરાશાયી, ગામમાં પાણી ઘુસી જવાનો ભય

Last Updated on June 29, 2019 by

ધોરાજીની સફુરા નદીની દિવાલ છેલ્લા એક વર્ષથી ધરાશાયી થઇ ગઇ છે..તંત્રની અનેકવાર દિવાલનું રિપેરીંગ કરવા વાત કરી હતી પણ પરિસ્થિતિમાં કોઇ ફેરફાર થયો નથી..

પંચનાથ મહાદેવ મંદિર પાસે આવેલા સફુરા નદીની દીવાલ ગઈસાલ ભારે પુરના કારણે ધરાશાયી થઈ હતી.આજે એક વર્ષ થવા છતાં દિવાલનું સમારકામ થયું નથી..

આ બાબતે અનેક વખત રજૂઆત પીડબ્લ્યુડી વિભાગેને રજૂઆત કરી છે..છતા કોઈ ધ્યાન આપતુ નથી.જો દિવાલનું ધોવાણ થઈ જાય તો ગામમાં પાણી પ્રવેશી જાય અને મોટી જાનહાનિ થાય તેવી સંભાવના છે..

Read Also

Related posts

શરમજનક ઘટના / વેક્સિનેશન માટે કરાયું પરિવાર પર દબાણ, રસી લેવાની ના પાડતા કાપી નાખ્યા વીજળી-પાણીના કનેક્શન

Zainul Ansari

મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

Vishvesh Dave

Ganesh Chaturthi: ગણેશ વિસર્જનને લઈને મનપા તૈયાર, 170 ફાયરના જવાનો રહેશે ફરજ પર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!