GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ધનતેરસ 2019: આ છે ધન રાખવાનું સાચુ સ્થાન, અહીં મુકશો તો તિજોરી ક્યારેય ખાલી નહી થાય

દિવાળીના તહેવારમાં ધનતેરસનું આગવું મહત્વ છે. આપણે આ દિવસે મા લક્ષ્મીનું પૂજન કરીએ છીએ. આ દિવસે આપણી પાસે જેટલું પણ ધન હોય આપણે તેને પૂજામાં મુકીએ છીએ અને સાથે જ કામના કરીએ છીએ કે તેમાં વધારો થતો રહે. પરંતુ શું તમે જાણો છો કે ધન રાખવાનું સાચુ સ્થાન કયુ છે?

ઘરમાં સમજી વિચારીને યોગ્ય સ્થાને ધન રાખવું જોઇએ. ઘણીવાર ખોટી દિશામાં ધન રાખવાથી પૈસાની તંગી આવે છે. ચાલો જાણીએ કે ધન-સંપદા, કિંમતી સામાન અને ઘરેણા કઇ દિશામાં રાખવાથી તેમાં ચારગણો વધારો થશે.

આ છે ધન મુકવાની યોગ્ય દિશા

પૂર્વ દિશા


અગીં ઘરની સંપત્તિ અને તિજોરી રાખવી શુભ મનાય છે. તેનાથી ત્યાં મુકેલા ધન અને સામગ્રીમાં વૃદ્ધી થાય છે.


પશ્વિમ દિશા

અહી ધન-સંપત્તિ અને ઘરેણા રાખશો તો ઘરનો મુખ્ય વ્યક્તિ ઘણી મુશ્કેલીથી ધન કમાશે.


ઉત્તર દિશા

રોકડ અને ઘરેણા જે તિજોરીમાં તમે રાખચા હોય તે તિજોરી ઘરના ઉત્તર દિશામાં આવેલા ઓરડામાં દક્ષિણ દિશાની દિવાલ બાદુ રાખો. તેનાથી તિજોરી ઉતર દિશા તરફ ખુલશે, તેમાં મુકેલા પૈસા અને ઘરેણામાં હંમેશા વધારો થતો રહેશે.


દક્ષિણ દિશા

આ દિશામાં ધન,સોનુ, ચાંદી અને આભુષણ મુકવાથી મુકસાન નહી થાય પરંતુ વિશેષ વધારો પણ નહી થાય. સીડીઓની નીચે તિજોરી રાખવી શુભ નથી. સીડી કે ટોયલેટની સામે તિજોરી ન મુકવી જોઇએ. તિજોરી જે ઓરડામાં હોય ત્યાં કરોળિયાના જાળા હોવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

Read Also

Related posts

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva

અમદાવાદની આ હોસ્પિટલમાં શરૂ થશે પ્લાઝમાં બેન્ક, કોરોનાના દર્દીઓની સારવારમાં થશે ફાયદો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!