GSTV
Astrology Diwali festival 2019 Life Trending

Dhanteras 2019: આ ધનતેરસે રાશિ પ્રમાણે ખરીદો આ ગિફ્ટ, જીવનભર સાથે રહેશે પાર્ટનરનો પ્રેમ

મેષ રાશી- આ રાશિનાં જાતકો પોતાના પાર્ટનરને આ ધનતેરસે ચાંદી અથવા સફેદ ધાતુથી બનાવેલો હાર કરો ગિફ્ટ

વૃષભ રાશિ-આ રાશિ જાતકોના લોકો તેમના જીવનસાથી માટે સોનાની બંગડી અથવા રિંગ ખરીદશો તો રહેશે ફાયદો

મિથુન રાશિ- આ રાશિનાં જાતકો પોતાની જીવનસંગીની માટે પીળા પુખરાજની રિંગ ખરીદવી શૂભદાયી રહેશે

કર્ક રાશિ- આ રાશિનાં જાતકો પાર્ટનર માટે મોતી અથવા હીરાની રિંગ ખરીદવું રહેશે ફળદાયી

સિંહ રાશિ- આ રાશિનાં જાતકે જીવનસાથી નાં પ્રેમ માટે સોનું અથવા પીળા પોખરાજનું લોકેટ ખરીદવું ઉત્તમ

કન્યા રાશિ- આ રાશિનાં જાતક પોતાના જીવનસાથી માટે ચાંદીનું આભૂષણ લઈ શકે છે

તુલા રાશિ – આ રાશિના જાતકોના લોકો તેમના જીવનસાથી માટે પરવાળાના માળા અને બંગડી ખરીદે છે.

વૃશ્ચિક રાશિ – આ રાશિના વ્યક્તિ તેમનાં જીવનસાથીને મોતીના માળા ભેટમાં આપવા માટે ખરીદો.

ધનુરાશિ – આ રાશિનાં જાતકો પ્રેમીને કે પ્રેમિકાને ભેટ આપવા માટે, પીળી ધાતુ અથવા કોરલ વસ્તુ ખરીદો

મકર રાશિ- જીવન સાથી માટે આ રાશિના લોકો હીરા અથવા ચાંદીથી બનેલી કોઈ વસ્તુ ખરીદવી વધુ સારી રહેશે.

કુંભ રાશિ -ધનતેરસના દિવસે, આ રાશિનો વ્યક્તિ તેના જીવનસાથી માટે સોના અથવા પોખરાજની વીંટી ખરીદવી શકે.

મીન – આ રાશિના લોકો તેમના જીવનસાથી માટે પન્ના અથવા હીરાની વીંટી લે .

READ ALSO

Related posts

પિગમેન્ટેશન / હોઠની ઉપરના ભાગની કાળાશને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર છે શ્રેષ્ઠ

Drashti Joshi

પાનના આ નુસખા અજમાવો, પૈસાનો વરસાદ થવા લાગશે, વાંચો પાનના કેટલાક ઉપાય

Padma Patel

જો તમારો જન્મ ઓક્ટોબરમાં થયો હોય તો કંઈક આવી રીતે હોય છે તમારું વ્યક્તિત્વ

Hina Vaja
GSTV