બનાસકાંઠાના ધાનેરા પોલીસની મનમાની સામે આવી છે. દૂષ્કર્મની જગ્યાએ છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. વાલેર ગામે 14 વર્ષીય કિશોરી પર દૂષ્કર્મની ઘટના બની હતી. ગામના જ યુવકે એકલતાનો લાભ લઇને કિશોરી પર દૂષ્કર્મ આચર્યુ હતુ. જો કે ધાનેરા પોલીસે આરોપીને બચાવવા માટે છેડતીની ફરિયાદ નોંધવાનો આરોપ લાગ્યો છે. છેડતી ફરિયાદ નોંધતા લોકોમાં પોલીસની કામગીરી અંગે અનેક સવાલો ઉઠ્યા છે.
READ ALSO

- Jio ના લોગો સાથે લોટ વેચી રહી હતી આ કંપની, ટ્રેડમાર્કના દુરુપયોગ મામલે થઈ 4 ની ધરપકડ
- કોરોના રસીને લઈને સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન, દેશમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન
- પશ્ચિમ બંગાળ : BJP પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના TMC પર પ્રહાર – ‘મમતા બેનર્જી હાર ભાળી ગયા છે’
- હવે આ જ બાકી હતું / 55 લાખ રૂપિયામાં વધારી શકાશે એક ઈંચ હાઈટ, નીચી હાઈટ હોય અને રૂપિયા હોય તો તમામ છે દુનિયામાં શક્ય
- વડોદરા/ બુલેટ ટ્રેન માટે જમીન માલિકોને યોગ્ય વળતર આપવા માટે રજૂઆત, જગ્યાની ફાળવણી કે કિંમતની નથી કરતા સ્પષ્ટતા