બનાસકાંઠાના ધાનેરામાં ગઈ કાલે જે રોડ અકસ્માત થયો હતો. તે મામલે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે લોકો સાથે ચક્કાજામ કર્યો.

રોડ પર ચક્કાજામ કરીને તેમણે મોટાવાહનો રોડ પરથી પસાર થાય છે તેનો વિરોધ કર્યો હતો..અને સાથેજ તેમણે તેવી માગ પણ કરી કે રોડ પર મોટા વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે.

READ ALSO
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત