GSTV
Home » News » ઢબુડી મા સામે પોતાના પુત્રની હત્યા થયાનો આક્ષેપ કરનારા ભીખાભાઈને જ પોલીસે નજરકેદ કર્યા

ઢબુડી મા સામે પોતાના પુત્રની હત્યા થયાનો આક્ષેપ કરનારા ભીખાભાઈને જ પોલીસે નજરકેદ કર્યા

ભાવનગરમાં ઢબુડી મા સામે પોતાના પુત્રની હત્યાના આક્ષેપ કરનાર ભીખાભાઇને પોલીસે નજરકેદ કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ઢબુડી વિરૂદ્ધ પોલીસે ફરિયાદ ન લેતા ભીખાભાઇ ગાંધીનગરના પોલીસ ભવન ખાતે ઉપવાસ પર ઉતરવાના હતા. પરંતુ પોલીસે તેમની ફરિયાદ તો ન જ લીધી. ઉલટાના તેમને ગઢડાના પોલીસ સ્ટેશનમાં નજરકેદ કર્યા છે.

READ ALSO

Related posts

VIDEO : અમદાવાદના રોડને ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફિલ્મનો સેટ સમજી બેઠેલા BRTS ચાલકે યુવકના માથા પર ટાયર ફેરવી દીધું

Mayur

આ ફિલ્મ એટ્રેસે આવ્યું નવી પેઢી માટે ખાસ નિવેદન, ‘સમલૈંગિકતા પર ફિલ્મો બનવી જોઇએ’

NIsha Patel

ભયાનક મેકઅપ સાથે રાનૂ મંડલે રેમ્પ પર બતાવ્યો ‘ફેશનનો જલવો’, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!