GSTV

ડભોઇમાં મેઘરાજાને કરેલી પ્રાર્થના ફળી, ખેડૂતો ખુશખુશાલ, રસ્તા બેહાલ

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ છે. ત્યારે ડભોઈ શહેર અને તાલુકાઓમાં પણ લાંબા વિરામ બાદ મોડીરાતથી વરસાદ શરૂ થયો છે. ડભોઇ માં વહેલી સવાર ના 4  કલાક થી 10 વાગ્યા સુધીમાં 70 મીમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે.  લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.સુકાઈ રહેલા પાકને જીવનદાન મળી રહ્યું છે. મેઘરાજાને રિઝવવા માટે લોકો કેટલા દિવસથી પ્રાર્થના કરતા હતા. અને આજે વરસાદ થતા લોકોએ ખુશ જોવા મળ્યા.

Related posts

આ સસ્તા અનાજના દુકાનદારના એક નિર્ણયથી લોકડાઉનનું પાલન તો થયું જ પણ સાથે ગ્રાહકોને પણ રાહત મળી

Nilesh Jethva

કોરોનાનું કેવી રીતે થાય છે ટેસ્ટિંગ, આવો વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય

Nilesh Jethva

રાજ્યના આ ગામના સરપંચે ગરીબોની સેવા કરવા પરિવારના દાગીના મુક્યા ગીરવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!