GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

સુરતના ઉધનામાં DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો કર્યો. ઉધનાના ગાયત્રીનગરના લોકોનો આક્ષેપ છે કે, વિઝિટ કર્યા વગર બિલ આપવામાં આવ્યુ. જેથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. કોરોનાની મહામારીના કારણે ધંધા-રોજગાર બંધ હોવાથી લોકો પોતાના ઘરે બેકાર બેઠા હતા. જોકે આ વચ્ચે વીજ કંપની દ્વારા પોતાના ગ્રાહકોને આજ રોજ બિલ ઠોપી બેસાડવામાં આવતા તમામની આંખો પોહળી થઈ ગઈ હતી.

દસ દસ હજારના બિલ થોપી બેસાડવામાં આવ્યા

બે થી ત્રણ માસનું બાકી વીજ બીલમાં દસ – દસ હજાર જેટલી રકમ ભરવા માટેનું બિલ ફટકારતા લોકો રિતસર ચોંકી ઊઠ્યાં હતા. જ્યાં ઉધના સબ ડિવિઝનલ ની કચેરી – 3 ખાતે ગ્રાહકો હાથમાં બિલો લઈ આવી પોહચ્યા હતા. કચેરી ખાતે વીજ ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકોએ આક્ષેપ કર્યા હતા કે દર મહિને સામાન્ય રીતે એક હજારથી બે હજાર જેટલું બીલ આવતું હતું, જેની સામે માત્ર બે મહિનામાં જ દસ દસ હજારના બિલ થોપી બેસાડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

લદાખ બાદ મિઝોરમમાં ધરતી ભૂકંપથી ધ્રૂજી, 4.6ની તીવ્રતાનો આવ્યો આંચકો

Harshad Patel

ચીનનું નામ લીધા વગર મોદીએ કહ્યું, વિસ્તારવાદનો યુગ પૂરો, હવે વિકાસવાદનો યુગ

Dilip Patel

સંભોગ બાદ જો સ્ત્રી આ પોઝીશનનો કરે ઉપયોગ તો સફળ રીત ગર્ભધારણ કરી શકે છે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!