GSTV

રાજકોટની મુલાકાતે આવેલા DGP આશિષ ભાટિયાએ ભૂમાફિયા જયેશ પટેલ અંગે આપ્યું મોટુ નિવેદન

Last Updated on October 10, 2020 by

ગુજરાતના DGP આશિષ ભાટિયા આજે રાજકોટની મુલાકાત લીધી. સર્કિટ હાઉસ ખાતે ડીજીપીનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું. DGP આશિષ ભાટીયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કમિશનર સહિતના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યાં હતાં.તેમણે જણાવ્યું હતું કે પેટાચૂંટણી દરમિયાન તમામ ગાઈડ લાઈન્સનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે. રાજકોટ-જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતુ. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે પણ કડક પગલા ભરવામાં આવશે.

READ ALSO

Related posts

શેરબજારમાં ટ્રેડિંગ કરી રહ્યા છો તો આ કામ આજે પતાવી દેજો, જો નહીં કર્યું તો સોમવારે શેરની લે વેચ નહીં કરી શકોઃ જાણો ડિટેઈલ્સ

Harshad Patel

ગંભીર સ્થિતિ/ કોરોના બાદ મ્યૂકરમાઈકોસિસના કેસોમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને, મોદી સરકારે આંકડાઓનો કર્યો ખુલાસો

Harshad Patel

પોર્ન રેકેટ ચલાવવાના આરોપમાં એક્ટ્રેસની ધરપકડ, મોડલ્સ પાસે જબરદસ્તી કરાવતી હતી એડલ્ટ વિડીયોમાં કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!