GSTV

સુરત એરપોર્ટને નડતરરૂપ 17 જેટલાં પ્રોજેક્ટોને DGCAએ ફટકારી નોટિસ

સુરત એરપોર્ટને નડતરરૂપ સત્તર જેટલા પ્રોજેક્ટોને ડીજીસીએની નોટિસ આપી છે. જેઓને પર્સનલ હિયરિંગ માટે વેસ્ટર્ન રિજીયનની હેડ ઓફીસ મુંબઈ ખાતે બોલાવવામાં આવ્યા હતા.જો કે હિયરિંગ 4 માર્ચે થશે.નોટિસ મળતા જ 200 જેટલા ફ્લેટ હોલ્ડરો સુરત એરપોર્ટ ડિરેકટરને મળવા પહોંચ્યા હતા. એક આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા દ્વારા હાઇકોર્ટમાં કરેલી પીઆઇએલ સંદર્ભે ડિજિસીએ 21 મી ફેબ્રુઆરીએ ડિજીસીએ નોટિસ જારી કરી હતી. 4 માર્ચે તમામ ફ્લેટ હોલ્ડરોએ મુંબઈ ખાતે આવેલી ઓફિસે હિયરીગમાં પોતાનો પક્ષ રજૂ કરવા તાકીદ કરાઈ છે.

READ ALSO

Related posts

કોરોના સામે કવચ / નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં લાગ્યા ઓક્સફોર્ડના વૈજ્ઞાનિક, વાયરસના દરેક સ્વરૂપ પર નજર

Mansi Patel

કાતિલ ઠંડી: રાજ્યમાં શીત લહેર, નલિયામાં પારો ગગડ્યો 5.1 ડિગ્રી સાથે ઠંડુંગાર

pratik shah

સરકારના તમામ દાવાઓ પોકળ! કોરોના રીક્વરી રેટમાં ગુજરાત પછડાયું, ટોચના 28 રાજ્યોમાં પણ નથી આવ્યો નંબર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!