GSTV
Home » News » દેવગઢ બારિયા: ફારૂકભાઈ ઝેયરાની પ્રમુખ તરીકે નિમણુક, કોંગ્રેસ પાસેથી ભાજપે નગર પાલિકા આંચકી

દેવગઢ બારિયા: ફારૂકભાઈ ઝેયરાની પ્રમુખ તરીકે નિમણુક, કોંગ્રેસ પાસેથી ભાજપે નગર પાલિકા આંચકી

દેવગઢ બારિયા નગર પાલિકા ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવાલે ફારુકભાઈ ઝેથરાને પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે. કોગ્રેસના 7 સભ્યો અને ભાજપ ના 11 સભ્યો મળી કુલ 18 સભ્યોએ કોગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસ ની દરખાસ્ત પસાર કરી હતી. અને આજે પ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ફારુકભાઈ ઝેથરાને 18 મતો મળ્યા છે. અને ભાજપે સત્તા મેળવી છે.

 

Related posts

બ્રિટન અને યુરોપીયન સંઘની બ્રેક્ઝિટને બહાલી: સંસદમાં મંજૂરી લેવાની બાકી

Arohi

મેક્સિકોએ એક મહિલા સહિત 311 ભારતીયોને સ્વદેશ પરત મોકલી દીધા

Arohi

પાકિસ્તાની એફ-16 વિમાનોએ ભારતના કમર્શિયલ વિમાનને એક ક્લાક સુધી ઘેર્યું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!