GSTV

દેવભૂમિ દ્વારકાઃ ભ્રષ્ટ્રાચારી કર્મીઓ વિરુદ્ધ TDOનો પારો આસમાને

Last Updated on July 25, 2018 by

દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારીએ ભ્રષ્ટાચારીઓ સામે લાંલ આંખ કરતા અનેક વિભાગના કર્મચારીઓમા ફફડાટ ફેલાઇ ગયો. જિલ્લાના ભાટિયા ગ્રામ પંચાયતના હાલના મહિલા તલાટી કમ મંત્રી ચંદ્રિકા ચૌહાણ સહિત એસ.શર્મા વિરુદ્ધ ભ્રષ્ટાચારને લઈ  કાર્યવાહી કરી છે, બન્ને કર્મીને નાણાકીય ગોલમાલ, પ્લોટની ફાળવણીમાં ગરબડ સહિત સરકારી દફતરમાં પણ ખોટી કામગીરી બદલ ફરજ પરથી મોકૂફ કર્યા છે. આવીજ રીતે જુવાનપુરા ગામના તલાટીને પ્લોટ ફાળવણી માટે પૈસાની માગણી બદલ સત્વરે ફરજ પરથી દૂર કરીને ભ્રષ્ટાચારીઓમાં દાખલો બેસાડ્યો છે.

Related posts

મહેશ સવાણી કાગળનો વાઘ પુરવાર થયાં, આપનું અધ:પતન નોતર્યું : પાટીલ સામે પનો ટૂંકો પડ્યો

pratik shah

સાચવજો/ ગુજરાતની આ 3 બેન્કો નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ : RBIએ લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

pratik shah

શીતલહેર/ ગુજરાતમાં ઠંડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ: હજુ આટલા દિવસ ઠુંઠવાશો, 4.3 ડિગ્રી સાથે પાટનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!