GSTV
Home » News » દેવભૂમિ દ્વારકા: હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત

દેવભૂમિ દ્વારકા: હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત

દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ છે. ભાણવડ નજીક રૂપા મોરા ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ ટ્રક ચાલકે ટ્રક મુકીને ફરાર થયો છે. જ્યારે ઘટનાસ્થળે મૃત્યુ પામેલા 30 વર્ષના યુવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ભાણવડની સરકારી હોસ્પિટલ ખસેડાયો છે.

 

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!