GSTV

કામના સમાચાર/ વજન ઘટાડવા માટે બેસ્ટ છે આ 4 ડિટોક્સ ડ્રિંક્સ, આ રીતે કરો રોજિંદા જીવનમાં સેવન

વજન ઘટાડવાના લક્ષ્યને અપનાવતા ઘણા બધા લોકો દરરોજ સવારે ઉઠીને અનેક પ્રકારની એક્ટિવિટીઝને અંજામ આપી રહ્યા છે. આટલુ બધુ કરે છે પોતોના વજન ઘટાડવા માટે, તો પણ તેમને સફળતા મળતી નથી. ઘણી વખત લોકોને બ્લોટિંગ, શુષ્ક સ્કીન અને પોતાની અંદરની ઓછી ઉર્જા મેહસુસ થાય છે જે શરીરમાં વિષાક્ત પદાર્થોના નિર્માણનો સંકેત પણ આપે છે. જો તમે પણ આ પ્રકારની પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો તો એવામાં તમને ડિટોક્સ ડ્રિંક્સનો વપરાશ કરવો જોઈએ. તો આવો જાણીએ કેટલાક એવા ડિટોક્સ ડ્રિંક વિશે જેને તમે સવારે ઉઠતાની સાથે જ પી શકો છો.

મધનુ પાણી

જો તમારી સ્કિન ડ્રાઈ છે અને તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી પરેશાન છો તો, તમને દરરોજ સવારે ગરમ પાણીમાં મધને મિક્સ કરી પીવુ જોઈએ. મધ ન માત્ર મિઠાસ અને સ્વાદની સાચી માત્રા જોડે છે, પરંતુ આ ટીશૂઝના રિક્રિએશનમાં પણ મદદ કરે છે અને કેટલાક સમયમાં તમારા શરીરને સક્રિય કરી દે છે. આ જ કારણ છે કે, કસરત પહેલા મધની સાથે ગરમ પાણી પીવાની સલાહ પણ આપવામાં આવે છે.

બ્લેક સોલ્ટનુ પાણી

બ્લેક સોલ્ટ શરીર માટે ઘણા પ્રમાણમાં ફાયદાકારક છે. જેમાં કેટલાક એવા અંજાઈમ હોય છે. જે ફેટ બર્નરની જેમ કામ કરે છે. બ્લેક સોલ્ટનું પાણી તમારા પેટને સાફ કરી દે છે અને તમારા મેટાબોલિજ્મને પણ તેજ બનાવી દે છે. તો જો તમે આ પાણીમાં લીંબુનો સર મિક્સ કરી દો, તો આ તમારા ઈંસુલિનના સ્તને પણ બનાવી રાખવામાં મદદ કરે છે. જેથી તમારુ બ્લડ શુગરનુ સ્તર નિયંત્રિત કરે છે. તેનો મતલબ એ છે કે, તમારુ ભોજન સારી રીતે પચી જાય અને પ્રકાશિત એનર્જી શરીરના દરેક કોષમાં વહેંચાય છે.

મરીથી બનાવો ડિટોક્સ ડ્રિંક

મરી એક રસોઈમાં વપરાશ થનારી ખૂબ જ સામાન્ય વસ્તુ છે. જ્યારે તમે તેનુ સેવન કરો છો, તો આ તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. આ ઉષ્મીય પ્રભાવ તમારા અંગોને જગાવે છે અને સાથે જ તમારા મેટાબોલિજ્મને પણ વધારે છે. કાળા મરી વિટામિન એ, કે, સી અને કેલ્શિયમ, પોટેશિયમ અને સોડિયમ જેવા ખનીજોને ભંડાર છે. જો તમે સ્કીનની પરેશાનીઓથી પીડિત છો તો, કાળા મરી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.

તજનું પાણી

બ્લોટિંગ સૌથી સામાન્ય મુદ્દાઓમાંથી એક છે. જે લગભગ દરેક પરેશાનીનુ કારણ બની ગઈ છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તજના પાવડરને ગરમ કરી પાણીમાં મિક્સ કરો. આ તમારા શરીરના સોજાને દૂર કરવામાં મદદ કરશે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!