GSTV

કોરોનાનો ફફડાટ: રસીકરણ કર્યા બાદ પણ આ દેશના નાગરિકો નહીં કરી શકે વિદેશપ્રવાસ, બોર્ડર ખોલવા માટે તૈયાર નથી સરકાર

ઓસ્ટ્રેલિયાના નાગરિકોમાં કોરોના રસીકરણ કર્યા બાદ 2021માં રજાઓ માણવા માટે વિદેશ યાત્રા પર લગાવેલા પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે સ્વાસ્થ્ય કર્મીઓ, બોર્ડર ફોર્સના કર્મચારીઓ અને વૃદ્ધોને ફાઈઝર વેક્સીનનો ડોઝ આપ્યા બાદ દરેક રાજ્ય અને વિસ્તારો હબ બની રહ્યા છે.

રસીકરણનો પ્રભાવક દર ત્યાં 95 ટકા હોવા છતાં વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓએ આ વર્ષે રજાઓ પર ઓસ્ટ્રેલિયા લોકોની વિદેશ યાત્રા પરવાનગી મળવાની સંભાવના ઓછી કરી દીધી છે. નાણામંત્રી સાઈમન બર્મિધમ આર્થિક રીતે નુકસાન વેઠી રહેલા દેશની સરહદો ખોલવાના પક્ષમાં નથી.

એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતું કે અમને આશા છે કે, વાયરસનો પ્રકોપ નથી, પણ આપણે વાસ્તવિકતાનો સ્વિકાર કરવો જોઈએ કે, આવુ ગમે ત્યારે થઈ શકે છે. સેનેટર બર્મિંધમની પત્ની કર્ટની મોરકોમ્બ, જે દક્ષિણ ઓસ્ટ્રેલિયાઈ લિબરલ પ્રીમિયર સ્ટીવન માર્શનલના ચીફ ઓફ સ્ટોફ છે. જે આશા હતી કે, કોરોનાની રસીકરણ વાયરલ ફેલાવાથી રોકવા માટે દેશની સહરદો ફરી વખતો ખોલવા માટે મદદ કરશે.

READ ALSO

Related posts

કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા

Pravin Makwana

ઓ બાપ રે / આ દેશમાં સ્કૂલની 300 છોકરીઓનું અપહરણ : બંદૂકધારીઓ સ્કૂલમાં ઘૂસીને ઉઠાવી ગયા, સૈન્ય તમાશો જતું રહ્યું

Pravin Makwana

કેરળ: ડાબેરીઓની સરકાર હટાવવી લોઢાના ચણા ચાવવા સમાન, ભાજપને અસ્તિત્વનાં પણ છે અહીં ફાંફા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!