GSTV
Home » News » પ્રતિબંધ છતાં અમિત શાહના રોડ શોમાં ડ્રોન ઉડ્યું

પ્રતિબંધ છતાં અમિત શાહના રોડ શોમાં ડ્રોન ઉડ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમ્યાન સુપ્રીમ કોર્ટના નિયમનું ઉલ્લંઘન જોવા મળ્યુ. અમિત શાહના રોડ શોમાં ડ્રોન ઉડતુ નજરે ચઢ્યુ. પ્રતિબંધ હોવા છત્તા અમિત શાહના રોડમાં ડ્રેન ઉડાડવામાં આવ્યુ. ડ્રોનનો ઉપયોગ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ કર્મીઓ સિવાય કોઈને સત્તા નથી. તેમજ છત્તા અમિત શાહના રોડ શો દરમ્યાન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરાયુ.

Read Also

Related posts

ભારતમાં અફઘાની આતંકવાદી ઘૂસ્યો હોવાના અહેવાલથી ગુજરાતમાં હાઇએલર્ટ

Mayur

સવારે ઉઠીને સૌથી પહેલાં ચા પીતાં હોય તો બંધ કરી દેજો, તમે પોતાના જ આરોગ્ય સાથે કરી રહ્યાં છો ચેડાં

Bansari

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!