GSTV
Home » News » નર્મદા યોજના પાછળ 70 હજાર કરોડનો ખર્ચ છતાં હજુ પણ આટલું કામ બાકી, સરકારે ગૃહમાં કરી કબૂલાત

નર્મદા યોજના પાછળ 70 હજાર કરોડનો ખર્ચ છતાં હજુ પણ આટલું કામ બાકી, સરકારે ગૃહમાં કરી કબૂલાત

રાજ્યમાં નર્મદાની કેનાલોનું કામ બાકી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે.બે હજાર 730 કિલોમીટર લાંબી શાખા કેનાલમાં 110.98 કિલોમીટરનું કામ બાકી છે.4,546 કિમીની વિશાખા કેનાલમાંથી 209.82 કીમીનું કામ બાકી છે.15 હજાર 669.94 કિલોમીટરની પ્રશાખા કેનાલો પૈકી 1691.44 કીમી નું કામ બાકી હોવાની સરકારે ગૃહમાં કબુલાત કરી છે.

આ ઉપરાંત 48, 319.94 કિલોમીટરની પ્રશાખા કેનાલ પૈકી 8,783.57 કિમીના કામ બાકી હોવાની વાત પણ સરકારે કહી છે.અત્યાર સુધી નર્મદા યોજના પાછળ કુલ 70 હજાર 167.55 કરોડનો ખર્ચ થયો છે.

Read Also

Related posts

નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહેલા ધવલ સિંહે GSTV સાથે કરી ખાસ વાત

Bansari

અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખની વિવાદિત પોસ્ટ વાઈરલ, દીકરીને દૂધ પીતી કરવાનો ઉલ્લેખ

Dharika Jansari

સરદાર સરોવર ડેમ પાસેની ધરા ધ્રૂજી ઉઠી, રાત્રે બે વાગ્યે ત્રણની તિવ્રતાનો ભૂકંપ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!