GSTV
Home » News » જામનગર હાઈવે પર બાઈક સ્લીપ થતા દૂધના કેનમાંથી નિકળી આ વસ્તું, લોકોએ કરી પડાપડી

જામનગર હાઈવે પર બાઈક સ્લીપ થતા દૂધના કેનમાંથી નિકળી આ વસ્તું, લોકોએ કરી પડાપડી

જામનગર-ખંભાળિયા હાઇવે પર ખાવડી નજીક બાઇક સ્લીપ થયાનો વિડીયો વાઇરલ થયો છે. વાઇરલ વિડીયોમાં બાઇક સ્લીપ થતા દેશી દારૂની રેલમછેલ થઇ હોવાનુ દ્રષ્ટિગોચર થઇ રહ્યુ છે. બાઇક ચાલકના દૂધ રાખવાના કેનમાંથી દેશી દારૂની કોથળીઓ બહાર નીકળી દૂર ફંગોળાઇ હતી.

READ ALSO

Related posts

47 લાખ રૂપિયા છતાં ઓછો છે આ પોસ્ટ માટે પગાર, તમે કાબેલ છો તો કરો એપ્લાય

Mansi Patel

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari

ટીમ ઇન્ડિયામાંથી વર્ષો પહેલાં બહાર ફેંકાઇ ગયેલો આ ક્રિકેટર બન્યો IPL 2020નો સૌથી મોંઘો ખેલાડી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!