GSTV

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના મત વિસ્તારમાં જ દારૂના અડ્ડા ધમધમતા હોવાનો ભાજપના ડે.મેયરનો ખુલાસો

Last Updated on December 27, 2019 by

ગુજરાતમાં દારૂબંધીની પોલ ખુદ તેમના જ ડેપ્યુટી મેયરે ખોલી છે. ભાવનગરમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના જ મત વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમે છે તેવી જાણ ભાજપના નગરસેવક અને ડે.મેયરે પોલીસ વડાને પત્ર લખી કરી છે. શહેરના બોરતળાવ વિસ્તારમાં ચાલતા દેશી અને વિદેશી દારૂના અડ્ડાને સત્વરે બંધ કરાવવાની માંગ ડે.મેયરે કરી છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!