GSTV
Home » News » સચિન પાયલોટે ઝુપડીમાં પસાર કરી રાત, તસ્વીરોમાં જુઓ ડેપ્યુટી CMના દેશી ઠાઠ

સચિન પાયલોટે ઝુપડીમાં પસાર કરી રાત, તસ્વીરોમાં જુઓ ડેપ્યુટી CMના દેશી ઠાઠ

રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટે રવિવારની રાત કાછોલા ગામના એક ખેતરમાં પસાર કરી. તે સમયે પાયલોટ એક ઝુપડીમાં રોકાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભિષણ ગરમીથી રાહત મેળવવા માટે ઝુપડીમાં રાતે પાઈપના માધ્યમથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો.

ઉપમુખ્યમંત્રીએ અહીં ગામના લોકો સાથે વાતો કરી. સવારે દાતણ કર્યું અને ત્યાર બાદ ખાટલા પર બેસીન શેવિંગ પણ કર્યું.

પાયલોટે લીમડાનું દાતણ કર્યું. સાથે જ લોકો સાથે વાત કરતા જોવા મળ્યા. તેમણે લોકોની સમસ્યા સાંભળી.

સચિન પાયલોટનું આ રીતે ગામની મુલાકાતે જવું તે લોકો સાથે જોડાવવાના પ્રયાસની રીતે જોવામાં આવી રહ્યું છે.   

સચિન પાયલોટની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહી છે અને તેના પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

Read Also

Related posts

દીપિકા સાથે જોવા મળેલી આ હૉટ હસીનાએ મચાવી સનસની, બાથટબમાં ન્યૂડ થઇ પોસ્ટ કર્યા Photos

Bansari

સમીરા રેડ્ડીનું બેબી શાવર, ટ્રેડીશનલ લુકમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે જુઓ ફોટોસ

Kaushik Bavishi

સૌથી ખૂબસુરત સાંસદ બની દુલ્હન, નુસરત જહાંની આ તસવીરો પરથી નજર નહી હટાવી શકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!