GSTV
Gandhinagar Trending ગુજરાત

વાઈબ્રન્ટમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આ જગ્યાએથી ગાયબ, રેશમા પટેલ નારાજ

વાઇબ્રન્ટ ગુજરાતના ગાંધીનગરમાં લાગેલા મોટા હોર્ડિંગમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની એક પણ તસ્વીર ન હોવાથી ભાજપમાં જ રહીને બળવાના સૂર છેડનાર રેશ્મા પટેલે આ મુદ્દે ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે જો ડે.સીએમ નીતિન પટેલ જેવી મોટી વ્યકિતને હાંસિયામાં ધકેલી દેવાતા હોય તો પછી આપણા જેવા નાના કાર્યકરોનું શું થશે.

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

સુરત /  ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર ફરી વળ્યું સરકારી બુલડોઝર, દ્વારકા બાદ સુરતમાં કાર્યવાહી

Hemal Vegda
GSTV