GSTV
Banaskantha Trending ગુજરાત

દિયોદરની મામલતદાર કચેરીના 6 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ, અરજદારોને એક અઠવાડિયા માટે નો એન્ટ્રી

કેસો

બનાસકાંઠાના દિયોદરની મામલતદાર કચેરી અરજદારો માટે એક અઠવાડિયા માટે બંધ કરાઇ છે. કોરોના સંક્રમણ નહી વધે તેને માટે અરજદારો માટે કામગરી બંધ કરાઇ છે. દિયોદરની મામલતદાર કચેરી. પ્રાંત અને જનસેવા કેન્દ્રના કર્મચારીઓમાંથી 6 કર્મચારીઓનો કોરોનો પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ કર્મચારી હોમ ક્વોરન્ટીન થયા છે. જ્યારે એન્ય કર્મચારીઓ ઓફિસમાં હાજર રહેશે. ઓફિસમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

READ ALSO

Related posts

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

ગુજરાત કોંગ્રેસ! વિધાનસભા વિપક્ષના નાયબ નેતા ને મુખ્યદંડકની નિમણૂકના ઠેકાણા નથી, રવિવારે કોંગ્રેસના વિધાનસભ્યોની ચિંતન શિબિર

pratikshah

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah
GSTV