GSTV
Home » News » ડેન્ટલ કોલેજમાં NSUI દ્વારા હંગામો કરવામાં આવ્યો, કારણ કે પ્રિન્સિપાલ

ડેન્ટલ કોલેજમાં NSUI દ્વારા હંગામો કરવામાં આવ્યો, કારણ કે પ્રિન્સિપાલ

જામનગરની ડેન્ટલ કોલેજમાં NSUI દ્વારા હંગામો મચાવાયો હતો. કોલેજમા પ્રિન્સિપાલની ગેરહાજરીને લઈને એનએસયુઆઇ એ હંગામો મચાવતા સુત્રોચાર કર્યા હતા. લાંબા સમયથી પ્રિન્સિપાલની અનિયમિતતાના કારણે કોલેજમાં સૂત્રોચ્ચાર કરાયા હતા અને પ્રિન્સિપાલને તાત્કાલિક હાજર કરવાની માંગણી કરી હતી. વિરોધ કરવા સાથે એનએસયુઆઇએ કોલેજમાં તંબુ તાણ્યા અને રામધૂન બોલાવી હતી બાદમા ઇન્ચાર્જ ડીનને આવેદન આપ્યું હતું.

Related posts

આચાર્ય જયઘોષસૂરીશ્વજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન, અગ્નિસંસ્કારનો ચઢાવો રૂપિયા. ૪.૫૧ કરોડ

Mayur

એક સાથે તલવાર વડે 5 કેક કાપી બર્થ ડે સેલિબ્રેટ કરવાનું સુરતીને ભારે પડ્યું, વીડિયો વાયરલ થતાં પોલીસ પહોંચી

Nilesh Jethva

‘તારે આગળ વધવું હોય તો હું કહું તેમ કરવું પડશે’, માર્શલ આર્ટ શીખવતા શખ્સે યુવતી સાથે એવું કર્યું કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!