GSTV

VIDEO : પુર કે હોનારતમાં કોઈ ફસાય ત્યારે વાયુસેના કેવી રીતે કરે છે મદદ ?

Last Updated on August 22, 2019 by Mayur

વરસાદી આફત કે પૂર સમયે ભારતીય વાયુસેના દેવદૂત બનીને કામગીરી કરતી હોય છે. વાયુસેનાના જવાનો પોતાનો જીવ જીવ જોખમમાં મુકીને પણ સતત પોતાની ફરજ બજાવતી રહે છે. ત્યારે વાયુસેનાની કામગીરીનું ગાંધીનગર ખાતે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં વાયુસેનાના જાંબાજ જવાનોએ વાયુસેનાના હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન કઈ રીતે કરવામાં આવે છે. તેનું ડેમોસ્ટ્રેશન આપ્યુ હતુ.

વરસતો વરસાદ, ધમસમતા પાણીના પ્રવાહ અને જીવન બચાવવા મથતા લોકોનું રેસ્ક્યુ કઈ રીતે કરવામાં આવે છે. તેનુ દિલધડક રેસ્ક્યુનુ ડેમોસ્ટેરેશન કરવામાં આવ્યુ છે. તાજેતરમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવેલા પૂરમાં એર ફોર્સના જવાનો દ્વારા ફ્લડ વિસ્તારમાં રેસ્ક્યુ કરીને 300થી વધુ એર લિફ્ટ કરીને સલામત જગ્યા ખેડવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!