GSTV
Ahmedabad ગુજરાત

ખરાબ પાણી અને રોગચાળાને લઈ વિપક્ષ દ્વારા પ્રદર્શન, હાથમાં ગ્લુકોઝની બોટલ ચઢાઈ અનોખો વિરોધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

વિપક્ષ દ્વારા ખરાબ પાણી અને રોગચાળાના મુદ્દાને પોસ્ટર વિરોધ કરાયો હતો. કોર્પોરેટરો દર્દી બનીને હાથમાં ગ્લુકોઝની બોટલ ચઢાઈને અનોખો રીતે વિરોધ કર્યો હતો. ભાજપના રાજમાં મચ્છરો મોજમાં નારા લગાવી સુત્રોચાર કર્યો હતા.

Related posts

કોંગ્રેસે રોડ શોમાં કર્યો પૈસાનો વરસાદ! વીડિયો જોશો તમે પણ જોતા રહી જશો 10ની 20ની નહીં પણ 500ની નોટોનો વરસાદ

pratikshah

વ્યાજખોરોનો ત્રાસ/સુરતમાં વ્યાજખોરીના નામે દાદાગીરી કરતા બે શખ્સને પોલીસે દબોચ્યા, મારઝૂડ કરી કરતા હતા દબાણ

HARSHAD PATEL

રાજકારણ / 27 વર્ષનું સાશન છત્તાં ગુજરાતમાં આ બેઠકો તોડવામાં ભાજપ નિષ્ફળ, મોદી અને શાહની રણનીતિ પણ નથી રહી સફળ

pratikshah
GSTV