GSTV

મમતાએ અમિત શાહ અને મોદીને મળ્યા બાદ આપી આ ધમકી, કોઈ પણ કાળે લાગુ નહીં થાય આ કાયદો બંગાળમાં

પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ફરીવાર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ  કે, પશ્વિમ બંગાલામાં લોકશાહી છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં લોકશાહી પર ખતરો ઉભો થયો છે. અને લોકશાહીને જીવીત રાખવા માટે વિરોધ પણ જરૂરી છે.

જ્યારે વિરોધ પ્રદર્શન પોતાનુ મુલ્ય ગુમાવશે ત્યારે ભારત ક્યારેય ભારત નહી રહે. મમતા બેનર્જીએ જાધવપુર યુનિવર્સિટીમાં થયેલા વિવાદ અંગે પણ નિવેદન આપ્યુ હતુ. મમતાએ કહ્યુ કે, પશ્વિમ બંગાળમાં કોઈપણ કાળે એનઆરસી લાગૂ થવા દેવામાં નહીં આવે. આસામમાં જે એનઆરસી લાગૂ કરવામાં આવ્યુ તે આસામ સમજૂતિ હેઠળ છે.

બંગાળમાં ભાજપ દ્વારા એનઆરસીનો ભય પેદા કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. એનઆરસીના ભયના કારણે 6 લોકોના મોત થયા છે. પશ્વિમ બંગાળની જનતા ટીએમસી પર વિશ્વાસ રાખે. કેમ કે, જ્યાં સુધી ટીએમસી છે ત્યા સુધી પશ્વિમ બંગાળમાં એનઆરસી લાગૂ થશે નહીં.

READ ALSO

Related posts

પતિએ મિત્રોની સાથે મળી પોતાની પત્ની પર જ કર્યો ગેંગરેપ, લોખંડના દરવાજા સાથે બાંધી દીધા હતા પગ

Ali Asgar Devjani

ભારતમાં દુનિયાના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત, ઈતિહાસના પાને નોંધાશે આજનો દિવસ

Pravin Makwana

તણાવ પડ્યો ભારે/ ચીનના 12,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો લટક્યા, સરકાર નથી આપી રહી મંજૂરી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!