GSTV
Junagadh ગુજરાત

માંગરોળમાં લોકોએ વીજળીના મુદ્દે માંગરોળ રૂરલ કચેરી ખાતે આવેદનપત્ર આપીને કરી રજૂઆત

માંગરોળના હુસેનાબાદ અને આરેણા ગામના લોકોએ વીજળીના મુદ્દે માંગરોળ રૂરલ કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. બે મહિનાથી બંને ગામોમાં વીજપુરવઠો અનિયમિત રહે છે. ગ્રામ જ્યોતિ ફિડર હોવા છતાં વીજળી બંધ કરી દેવામાં આવે છે. દરરોજ છથી સાત કલાક વીજ પૂરવઠો બંદ કરી દેવાતો હોવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો છે. વીજળી ગુલ થતા પીજીવીસીએલ હેલ્પલાઈન નંબર પર કોલ કરતા કોલ પણ રીસિવ કરવામાં ન આવતો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો..જો વીજળીની અનિયમિતતાની સમસ્યાનું તાત્કાલીક સમાધાન નહી આવે તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

 

 

 

Related posts

21.33 લાખ વીજ જોડાણધારકોને મળી રાહત! HT અને LT વીજ જોડાણની સિક્યોરિટી ડિપોઝિટમાં કોઈ જ વધારો નહિ થાય, જાણો શું હતી માંગણી

pratikshah

રાજકારણ / ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો રહેશે છવાયેલો, AAPની એન્ટ્રીથી જામશે ખરાખરીનો જંગ

Hardik Hingu

વલસાડનું અસલી ઘરેણું / નરેશભાઈ નાયકે 8 વર્ષમાં 75 હજાર કિ.મી ફેરવી સાયકલ, 103થી વધુ જીત્યા મેડલ

Hardik Hingu
GSTV