GSTV
Banaskantha Trending ગુજરાત

આબિદા ગામે આદિવાસી સગીરાના મોતનો મામલો, પરિવારે લગાવ્યો આ ગંભીર આરોપ

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના આબિદા ગામે આદિવાસી સગીરાના મોતનો મામલો ગરમાયો છે. પરિવારજનોએ તેની હત્યા કરી હોવાના આક્ષેપ સાથે આજે ફરીથી પેનલ પીએમની માંગ કરી હતી. તેઓ એસપી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરિવારજનોને મૃતક સગીરા પર દુષ્કર્મ થયું હોવાનું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હોવાની દહેશત છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને એડી દાખલ કરી હતી. ત્યારે હવે આ પરિવારે મુખ્યમંત્રી, કલેક્ટર, એસપી રેન્જ આઇજી સહિત તમામને ન્યાય માટે લેખિતમાં જાણ કરી છે.

READ ALSO

Related posts

વલસાડનું અસલી ઘરેણું / નરેશભાઈ નાયકે 8 વર્ષમાં 75 હજાર કિ.મી ફેરવી સાયકલ, 103થી વધુ જીત્યા મેડલ

Hardik Hingu

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk
GSTV