GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

સુરતના ખાટોદરા પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથ મામલો ન્યાયની માંગ

સુરતના ખટોદરા પોલીસ મથકમાં મારનો ભોગ બનેલા ઓમ પ્રકાશ પાંડેને ન્યાય અપાવવા માટે બ્રાહ્મણ સમાજના યુવાઓ આગળ આવ્યા છે. મૃતક ઓમપ્રકાશ પાંડે નો પરિવાર હાલ વતન માં રહે છે અને ભાઈ રામગોપાલ પાંડે ઘરફોડ ચોરીના ગુના માં લાજપોર જેલની કસ્ટડી માં છે.

ખાનગી હોસ્પિટલથી મૃતક ઓમપ્રકાશ પાંડેની લાશને લઈ જતી વેળાએ મોટી સંખ્યામાં સમાજના યુવાનો આવી પોહચ્યા હતા અને કસૂરવાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ સુરત પોલીસ કમિશનર ને રૂબરૂ મળી ન્યાયની માંગ સાથે રજુવાત પણ કરશે.

READ ALSO

Related posts

વડોદરામાં વધ્યું સંક્રમણ: આ બે દિવસ સદંતર બંધ રહેશે ડભોઇની બજારો

Bansari

મની લોન્ડરિંગ કેસમાં ED એ કરી મોટી કાર્યવાહી, યસ બેંકના સહસ્થાપક અને DHFL ના પ્રમોટર બંધુઓની કરોડોની સંપત્તિ જપ્ત

pratik shah

વિકાસના એક પછી એક સાગરિતોની ધરપકડ, આજે પત્નિ અને દિકરો પણ ઝડપાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!