GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

બોપલમાં પાણીની ટાંકીની દુર્ઘટના બાદ રાધનપુરમાં જર્જરિત ટાંકી તાત્કાલિક ધોરણે ઉતારી લેવાની માંગ

અમદાવાદના બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. જો કે રાજ્યના અનેક શહેરો અને નગરોમાં આવી અનેક ટાંકીઓ જર્જરિત હાલમાં છે. રાધનપુરમાં પણ નગરપંચાયત સંચાલિત પાણીની ટાંકી મારફતે રાધનપુરવાસીઓને પાણી પહોંચાડવામાં આવે છે.

પરંતુ આ પાણીની ટાંકી 35 વર્ષ જૂની છે અને ખૂબ જર્જરિત હાલતમાં છે. આથી આસપાસના રહીશોએ આ ટાંકીને તાત્કાલિક ધોરણે ઉતારી લેવા માંગણી કરી છે. આ ટાંકીની બાજુમાં જ પોસ્ટ ઓફિસ હોવાથી અસંખ્ય લોકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે જો આ પાણીની ટાંકી ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થઇ શકે તેમ છે.

આથી લોકોએ આ જર્જરિત ટાંકીને ઉતારી નવી ટાંકી બનાવવા તેમજ જ્યાં સુધી નવી ટાંકી ન બને ત્યાં સુધી તંત્ર હંગામી વ્યવસ્થા કરી પાણી પુરૂ પાડે તેવી માંગ કરી છે.

READ ALSO

Related posts

જ્યારે બ્રાડ પિટે ઐશ્વર્યા અંગે આવી ઇચ્છા વ્યક્ત કરી હતી, એક્ટ્રેસે ફિલ્મનો ઇનકાર કર્યો હતો

Mansi Patel

ખરીદો દેશની સૌથી વધારે માઈલેજ આપતી બાઈક, આટલી ઓછી કિંમતમાં મળશે 70kmpl

Ankita Trada

સરકારી આંકડા સાચા કે સુરતમાં સ્મશાનમાં રાખ થયેલા કે દફન થયેલા મૃતદેહ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!