GSTV

લોકડાઉનના કારણે નાના કલાકારોની આર્થિક સ્થિતિ બગડી, નાના પાયે ગરબાનું આયોજન કરવાની કરી માગ

Last Updated on September 15, 2020 by

એક તરફ ગુજરાતમાં નવરાત્રી યોજવી કે નહીં એ મુદ્દે હજુ સરકારે કોઇ નિર્ણય નથી લીધો એવામાં અમદાવાદ મેડિકલ એસોસિયેશને કોરોના સંક્રમણ ફેલાવાનો ભય વ્યક્ત કર્યો છે. આ સંજોગોમાં નવરાત્રિ આયોજક સંગઠનોએ નાના પાયે ગરબાનું આયોજન કરવાની છૂટ માગી છે. અભિલાષ ઘોડાએ ડોક્ટરોને ભાંડતી એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ રાજ્યમાં નવરાત્રિનો મુદ્દો વધુ ગરમાયો હતો.

પરંતુ આજે આ વિવાદ બાજુ પર મૂકીને કલાકારોના સંગઠન દ્વારા આગામી દિવસોમાં નવરાત્રિનું આયોજન થાય તે માટે સરકારને રજુઆત કરી હતી. કલાકારોનું કહેવું છે કે લોકડાઉનના કારણે નાના કલાકારોની આર્થિક સ્થિતિ બગડી છે તો નવરાત્રિનું આયોજન થાય તો તેમને ફાયદો થઇ શકે છે.

READ ALSO

Related posts

Brilliant Video: પોપટે પોતાની જીભથી કર્યું એવું Quick કામ જે મોટા-મોટા મિસ્ત્રી નથી કરી શકતા, વિડીયો થયો વાયરલ

Pritesh Mehta

મેઘો અનરાધાર: મેઘરાજાની ધમાકેદાર બેટીંગે જોડિયા પંથકને ધમરોળ્યું, 24 કલાકમાં 7.5 વરસાદ વરસ્યો: જામનગરમાં 2 ઈંચ વરસાદથી પાણી પાણી

pratik shah

ફિલ્મ અપડેટ : સલમાન ખાન સ્ટારર “અંતિમ” ફિલ્મ વિશે નિર્દેશક મહેશ માંજરેકરે કહી આ વાત, જાણો ક્યારે થશે થિયેટરમાં ફિલ્મ રિલીઝ…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!