GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

દિલ્હીમાં આ કોંગીનેતાઓ સામે એફઆઈઆર નોંધવા હાઈકોર્ટમાં અરજી

ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં કોંગી નેતાઓ વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરતી અનેક અરજીઓ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા વાડરા અને અન્ય લોકો વિરુદ્ધ નફરતી ભાષણ આપવા બદલ એફઆઈઆર નોંધવાની માંગ વાળી દિલ્હી હાઈકોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી.

વારીસ પઠાન પર પણ એફાઈઆર નોંધાવાનો અનુરોધ કરાયો

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા, આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, એ.આઈ.એમ.આઈ.એમ.ના નેતા અકબરુદ્દીન ઔવેસી,તથા વારીસ પઠાન પર પણ એફાઈઆર નોંધાવાનો અનુરોધ કરાયો છે. ઉલ્લખનીય છે કે અરજીમાં એ.આઈ.એમ.આઈ.એમ.ના મુબંઈના ધારાસભ્ય પઠીન પર કથીત રૂપથી ઘૃણા ભાષણ દેવાના આરોપસર એ દાવો કરાયો છે કે તેમના નિવેદનથી દિલ્હીમાં સાંપ્રદાયીક તણાવ સર્જાયો. જેમાં ઘણા લોકો માર્યા ગયા.

READ ALSO

Related posts

‘આજના શાસકો અંગ્રેજોની યાદ અપાવે છે’ અમિત ચાવડા સ્વતંત્રતા દિને પણ ભાજપને વખોડવાનું ના ભૂલ્યા

Bansari

ફડણવિસને મહારાષ્ટ્ર બહાર મોકલવાનો તખ્તો તૈયાર, આ રાજ્યની જવાબદારી સોંપાશે

Arohi

મોદી સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ, મોટા ઉપાડે કરાયેલી આ જાહેરાત લોકોની મુશ્કેલી વધારશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!