GSTV

દલિતો દ્રારા કરવામાં આવ્યા ધરણા, ડીવાયએસપી ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કરવાની માગ

Last Updated on May 16, 2019 by Karan

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દલિત સમાજના વરઘોડા રોકવાની ઘટના સર્જાય રહી છે. જ્યારે આવીજ એક ઘટના ખંભીંસર અને કડીમાં સામે આવી છે. જેમાં દલિત સમાજના વરઘોડાને રોકવાની ઘટના ને કારણે દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહયો છે.

જ્યારે ભુજ ખાતે કલેક્ટર કચેરી સામે ધરણા પ્રદશન થયું હતું. જેમાં દલિત સમાજના લોકો સાથે બનેલી ઘટનાને વખોડી કાઢતાં કલેકટરને આવેદન આપ્યું હતુ. જેમાં વરઘોડો રોકવાની બનેલી ઘટના મામલે યોગ્ય તપાસ કરવામાં આવેની ઉગ્ર માંગ ઉઠી હતી.

જ્યારે ડીવાયએસપી ફાલ્ગુની પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ પણ સમાજ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ સમયે ઉપસ્થિત લોકોએ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરતાં ગુજરાતની રૂપાણી સરકારને આ તમામ બાબતે જવાબદાર ઠેરવી હતી

READ ALSO

Related posts

દિલ્હી હાઈકોર્ટનું તારણ: દિલ્હીમાં જે હિંસા થઈ તે અચાનક નહોતી પણ પૂર્વયોજીત હતી, આરોપીના જામીન માટે થઈ સુનાવણી

Pravin Makwana

ચીનાઓ ભરાયા: પૂર્વોત્તર ભાગમાં આવ્યું વિજળીનું ભારે સંકટ, ફેક્ટરીઓ-મોલ બંધ કરાયા, લોકોને પાણી ગરમ કરવા સુધીની મનાઈ

Pravin Makwana

પર્યટકો માટે આનંદના સમાચાર વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર ગણાતા સિયાચીનના બેઝ કેમ્પની લઈ શકશે મુલાકાત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!