GSTV
Home » News » ધોલેરામાં વરસાદના કારણે પાક ધોવાતા પુરગ્રસ્ત જાહેર કરવાની માંગ

ધોલેરામાં વરસાદના કારણે પાક ધોવાતા પુરગ્રસ્ત જાહેર કરવાની માંગ

તો આ તરફ ધોલેરા તાલુકાને પુરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરવાસમાં આવેલા બોટાદથી ચોટીલા સુધીનું પાણી ધોલેરા તાલુકામાં થઇને પસાર થાય છે. ધોલેરાના સોઢી, સાંગાસર, મહાદેવપુરા, રતનપુર, દેવપુરા સહિત 15થી 17 ગામોમાં મોટા પાયે ખાના ખરાબી થઇ છે. સાથો સાથ ખેતરોમાં પાક સહિત પાળા પણ ધોવાઇ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાવાને લઇને રોગચાળો ફેલાવાની શક્યતા છે. જેથી ધોલેરા તાલુકાને સત્વરે પુરગ્રસ્ત જાહેર કરવાની લોકોએ માંગણી કરી છે.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!