GSTV
Home » News » યમુના નદીના વધી રહેલાં જળસ્તરને જોતા દિલ્હીવાસીઓ ભયમાં, કેજરીવાલે બોલાવી આપાતબેઠક

યમુના નદીના વધી રહેલાં જળસ્તરને જોતા દિલ્હીવાસીઓ ભયમાં, કેજરીવાલે બોલાવી આપાતબેઠક

ઉપરવાસમાં વરસાદના કારણે દિલ્હીમાંથી પસાર થતી યમુના નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જેથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તાકીદની બેઠક બોલાવી હતી.

આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે,  દિલ્હી  સરકારના તમામ મંત્રી યમુના નદીની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ સાથે નદી કિનારે વસવાટ કરતા લોકોને સલામત સ્થળે ખસી જવાના આદેશ આપવામાં આવ્યા છે.

યમુના નદીમાં જળસ્તર સતત વધી રહ્યુ છે. જેથી રાહત કેમ્પ પણ ખોલવામાં આવ્યા છે. કેજરીવાલે વધુમાં જણાવ્યુ કે, સરકાર દ્વારા બે હજાર ૨૧૦ ટેંટ લગાવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

18 વર્ષના ક્રિકેટ કરિયર બાદ દિનેશ મોંગિયાએ લીધો સન્યાસ

NIsha Patel

હિંસક પોર્ન અને સ્ટુડન્ટ્સને લઈને સામે આવી આ હકીકત, 7 દિવસમાં 40….

Arohi

અયોધ્યા કેસને લઇને સુપ્રીમનો મોટો આદેશ, આ મહિનામાં આવી જશે ચૂકાદો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!